મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના મચ્છુ-૩ ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં શનિવારે રાત્રીના સમયે એક વ્યક્તિ ડૂબી ગયો હતો જેની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટિમ ત્યાં પહોચી હતી અને ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને મૃતક વ્યક્તિ મોરબીના સામાકાંઠે પાવર હાઉસની બાજુમાં આવેલ મામા દેવ વાળી શેરી પાસે રહેતો સુરેશભાઈ નરસીભાઈ વરાણીયા (૨૭) હોવાની સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News