ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો


SHARE













મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો

દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગઈકાલ તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ હોવાથી તેઓના દિર્ધાયુની કામના સાથે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં મહા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રામધન આશ્રમે યોજાયેલ મહાયજ્ઞમાં વડાપ્રધાનનો ૭૩ મો જન્મદિવસ હોવાથી ૭૩૦૦ આહૂતિઓ આપવામાં આવી હતી.તેમજ ૭૩ દીવડાઓ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી.આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, હિરાભાઈ ટમારીયા, પુર્વમંત્રી જયંતીભાઈ કવાડિયા, જીજ્ઞેશભાઇ કૈલા, જયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સિંધવ, ગીરીશભાઈ ઘેલાણી, કે.એસ.અમૃતિયા, બચુભા રાણા, હસુભાઈ પંડ્યા, નિરજભાઇ ભટ્ટ વિગેરેએ હાજરી આપી હતી અને સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.આ તકે લાભાર્થી સંમેલન પણ રામધન આશ્રમે યોજાયુ હતુ.






Latest News