ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ


SHARE













મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ

હવેથી મોરબી શહેર મામલતદાર કચેરી હન્ટર ટ્રેનિંગ કોલેજ કેમ્પસ ખાતે કાર્યરત હતી જો કે, હવે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ એન.સી.સી. કમ્પાઉન્ડ જુની એસ.પી. કચેરી ખાતે કાર્યરત કરવામાં આવેલ છે

જેથી હવે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-મોરબી શહેરના પત્રવ્યવહાર માટે તેમજ અરજદારોએ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ મોરબી શહેર મામલતદારની યાદીમાં જણાવ્યું છે






Latest News