મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ પદે વિનોદભાઇ ડાભી બિનહરીફ


SHARE









મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ પદે વિનોદભાઇ ડાભી બિનહરીફ

મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિશનના હોદેદારોની ટર્મ પૂરી થઈ છે જેથી કરીને તાજેતરમાં મોરબીના ખાખરાળા ગામ પાસે આવેલ સનાતન હોટલ ખાતે મીટિંગ રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિશનના પ્રમુખ પદે વિનોદભાઈ નાથાભાઈ ડાભીની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને સેક્રેટરી પદે અનિલભાઈ બુદ્ધદેવની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તમામ સભ્યો સહિતના તરફથી પ્રમુખને અભિનંદન મળી રહ્યા છે




Latest News