મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉચ્ચતર માધ્યમિક-માધિયમિક શિક્ષકોની મૌન રેલી


SHARE













મોરબીમાં ઉચ્ચતર માધ્યમિક-માધિયમિક શિક્ષકોની મૌન રેલી

મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવી, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવી સહિતના પડતર પ્રશ્ને આંદોલન કરવામાં આવૈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો દ્વારા શનિવારે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે શિક્ષકો મૌન રેલીમાં સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને જોડાયા હતા અને આ રેલીમાં ૩૫૦ જેટલા શિક્ષકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, વિધાનસભાની છેલ્લી ચૂંટણી પહેલા સરકારે પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી હતી તો પણ હજુ સુધી પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી નવામાં તબક્કામાંથી આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને અગાઉ રામધૂન, ધરણાં અને આવેદનપત્ર સહિતના કાર્યક્રમો આપવામાં આવેલ છે ત્યારે શનિવારે શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોને લઈને નવા બસ સ્ટેન્ડથી ગાંધીચોક સુધી મૌન રેલી કાઢવાં આવી હતી અને ત્યારે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.






Latest News