મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના અમૃતનગરમાં ગણેશોત્સવનો લાભ લેતા બાળકો સહિતના નગરજનો


SHARE













મોરબીના અમૃનગરમાં ગણેશોત્સવનો લાભ લેતા બાળકો સહિતના નગરજનો

મોરબીના રવાપર રોડે આવેલ અમૃનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આ છે જેમાં બાળકોના મનોરંજન માટેના જુદાજુદા કાર્યક્રમોનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવેલ છે દરમ્યાન જોકર, ભૂત વિગેરેના પાત્રો ભજવીને તેમજ જુદીજુદી રમતો રમાડીને બાળકોને મનોરંજન કરાવવામાં આવ્યું હતું અહિયાં દરરોજ અંદાજિત ૪૦૦ થી વધુ બાળકો ગણપતિ દાદાના દર્શન અને પૂજનનો લાભ લેતા હોય છે તે ઉપરાંત તેમના પરિવારજનો અને નગરજનો પણ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે






Latest News