મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

શિક્ષણની સાથેસાથે વિધાર્થીઓના સર્વાંગી વિકાસલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરતી મોરબીની અગ્રણી એવી પી.જી.પટેલ કોલેજમાં વિધાર્થીઓમાં ખેલ-કુદ અને રમત-ગમત પ્રત્યે રસ રુચિ વધે, સામુહિક ખેલદિલીની ભાવના વિકસે અને શારીરિક વ્યાયામ પણ થાય તેવા ઉમદા હેતુસર પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કોલેજના વિધાર્થીઓ માટે સ્કાઈ બોક્ષ ક્રિકેટ (મહેન્દ્રનગર) ખાતે બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું  આ બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંખ્યાબંધ કોલેજના વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આયોજનમાં કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ સહીત મોટી સંખ્યામાં કોલેજનો સ્ટાફ પણ જોડાયો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી




Latest News