મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી રહતદારે ચીકીનું વેચાણ ચાલુ


SHARE









મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી રહતદારે ચીકીનું વેચાણ ચાલુ

મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે વિવિધ પ્રકારની ચીકીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને મોરબીના લોકોને તેનો લાભ લેવા માટે જલારામ પ્રાર્થના મંદિર ખાતે આ વ્યવસ્થા ઊભી કરનારા આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિવિધ પ્રકારની ચીકીઓનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ છે ત્યારે વિવિધ પ્રકારની જે ચીકીનું વેચાણ કરવામાં આવે છે તેમાં માંડવી પાક, દાળીયા પાક, મનમોજી પાક, મિક્સ ચીકી અને કાબરી ચીકીના ૫૦૦ ગ્રામના ૭૦ રૂપિયા તો કાળા અને સફેદ તલ, નવરંગ ચીકી અને માવા ચીકીના ૧ પેકેટના ૧૦૦ રૂપિયા તથા મિક્સ બોક્સ ૧ પેકેટ ૮૦ રૂપિયા, ડ્રાયફ્રુટ ચીકી ૨૫૦ ગ્રામના ૧૪૦ રૂપિયા, ક્રશ ચીકીના ૧ પેકેટના ૧૦૦ રૂપિયા અને તલના લાડું ૧ પેકેટના ૪૦ રૂપિયા રાખવામા આવેલ છે જેથી કરીને આ વિવિધ પ્રકારની ચીકી મેળવવા માટે મોરબીના લોકોએ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડનો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News