મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજન


SHARE









મોરબી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજન

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર વિરપર નજીક આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્ફુલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકીય અને સામાજિક આગેવનો સહિતના લોકો તેમજ વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેશે

મોરબી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૩૦ અને ૩૧ ના રોજ સાંજે ૫:૩૦ થી એન્યુઅલ ફંક્શન “પિકસેલ” ની ઉજવણી કરવામાં આવશે. જેમાં સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવનો સહિતના લોકો તેમજ વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેશે ત્યારે સ્કૂલ દ્વારા મોરબીના તમામ લોકોને કાર્યક્રમ માણવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News