મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના મહાસંઘ દ્વારા અધિકારી-પદાધિકારીઓનું અભિવાદન કરાયું


SHARE









મોરબીના મહાસંઘ દ્વારા અધિકારી-પદાધિકારીઓનું અભિવાદન કરાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ મોરબી જિલ્લા પંચાયત ખાતે જેઠાભાઈ પારેધી, નથુભાઈ કડીવાર બંને ભાજપ અગ્રણી તેમજ નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા અને છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંનિષ્ઠ કામગીરી કરનાર પ્રવિણભાઈ અંબારીયા વગેરે અધિકારી, પદાધિકારીઓ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી, સાલ ઓઢાડી, ક્રાંતિકારીઓની છબી તેમજ સ્વતંત્રતાના શૂરવીરો પુસ્તકથી સ્વાગત, અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, સંદીપભાઈ આદ્રોજા, હિતેશભાઈ પાંચોટીયા, રાજેશભાઈ મેરા, રોહિતભાઈ ચીકાણી,ડાયાલાલ બારૈયા, સતિષભાઈ પટેલ,મહેશભાઈ આદ્રોજા, ભરતભાઈ રાજકોટિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.




Latest News