મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની અનોખી પહેલ


SHARE









મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની અનોખી પહેલ

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ૩૪  જરૂરીયાત મંદ છોકરીઓને "સુકન્યા સમૃદ્ધિ" યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી સમાજમાં એક નવી પહેલ કરી છે. આ યોજનાની પહેલ મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. અને મેમ્બરો પાસેથી જ ભંડોળ એકત્રિત કરીને આ કામગીરી કરવામાં આવી હતી ત્યારે ૩૪ જરૂરિયાતમંદ છોકરીઓ અને તેના વાલીઓના ચહેરા ઉપર અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું.




Latest News