મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

હળવદના સિરોઈ પાસેથી નશાની હાલતમાં એસટીની બસ ચલાવતા ડ્રાઈવર ઝડપાયો


SHARE









હળવદના સિરોઈ પાસેથી નશાની હાલતમાં એસટીની બસ ચલાવતા ડ્રાઈવર ઝડપાયો

મોરબી આવતી એસટી બસના ડ્રાઇવરે નશો કર્યો હતો અને નશાની હાલતમાં તે બસ ચલાવી રહ્યો હતો જેથી કરીને હળવદના સિરોઈ નજીક બસમાં બેઠેલા મુસાફરોએ બસ ચાલકને નીચે ઉતાર્યો હતો અને ત્યાર બાદ બસના કંડકટરે હળવદ પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

છોટાઉદેપુરથી એસટીની બસ મોરબી આવી રહી હતી ત્યારે હળવદ તાલુકાનાં માનસરથી શિરોઈ ગામ તરફ જતાં સમયે રસ્તાના સ્પીડ બ્રેકર ઠેકડયા હતા જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરોએ બસના ડ્રાઇવર રમેશભાઈ શંકરભાઇ ડામોર (૪૭)ને નીચે ઉતારી મુક્યા હતા ત્યારે જ જોગાનું જોગ એસટીની ચેકીંગ ટીમ ત્યાં આવી હતી જેથી કરીને આ ગંભીર ઘટનામાં દારૂ પીને બસ ચલાવનારા ડ્રાઇવર આરોપી રમેશભાઈ શંકરભાઇ ડામોર સામે એસટી બસના કંડકટર અર્જુનસિંહ દોલતસિંહ પરમારે હળવદ ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી છે




Latest News