મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસો.ની શનિવારે સાધારણ સભા


SHARE









મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસો.ની શનિવારે સાધારણ સભા

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિયેશન છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં કાર્યરત છે અને તેના વર્તમાન હોદેદારોની મુદત પૂરી થઈ રહી સી ત્યારે આગમી તા ૬/૧ ને શનિવારના રોજ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવી બોડીની રચના કરવામાં આવશે

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિયેશન દ્વારા મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ ખાતે આગામી તા ૬/૧ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સભ્યોને હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે અને જે કોઈ નવા સભ્યોને મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિયેશનમાં જોડાવું હોય તેને પણ ત્યાં હાજર રહેવા માટે થઈને વર્તમાન હોદેદારોએ જણાવ્યુ છે આ બેઠકમાં આગામી સમય માટેની મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિયેશનની નવી બોડીની રચના કરવામાં આવશે




Latest News