મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં યુવા ભાજપની ટીમ દ્વારા પતંગ-મીઠાઈનું વિતરણ
Morbi Today
મોરબી: પારંપરિક રમતોને પુનઃજીવંત કરવાનો અવસર
SHARE
મોરબી: પારંપરિક રમતોને પુનઃજીવંત કરવાનો અવસર
વર્તમાન સમયમાં બાળકો શેરીની રમતો દિવસેને દિવસે ભૂલી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે મોરબી સ્થિત અભિનવ સ્કુલ ખાતે 'સ્વામી વિવેકાનંદ રમતોત્સવ' નું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી તા ૧૨ થી ૨૦ જાન્યુઆરી સુધી મોરબીની વિવિધ શાળાઓ સહીત રાજ્યભરના અંદાજીત ૨૫૦૦ શાળાઓમાં આવી જ રીતે પારંપરિક રમતોને પુનઃજીવંત કરવા જુદાજુદા આયોજનો કરવામાં આવેલ છે









