મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી ગામે પાણીના ધાંધિયાથી કંટાળીને મહિલાઓએ કર્યો ચક્કાજામ


SHARE









વાંકાનેરના રાતીદેવળી ગામે પાણીના ધાંધિયાથી કંટાળીને મહિલાઓએ કર્યો ચક્કાજામ

વાંકાનેર નજીકના રાતીદેવળી ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હતો જેથી કરીને સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓને રજૂઆત આવી હતી જો કે, તે લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલાયેલ ન હોવાથી મહિલાઓ સહિતના લોકોએ પાણીની માંગ સાથે જડેશ્વર રોડ ઉપર આવી ગઈ હતી અને ત્યાં વાહનોને રોકીને રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને સરપંચ, તલાટી મંત્રી અને પોલીસ સહિતના ત્યાં દોડી આવ્યા હતા અને પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી બાહેંધરી આપી હતી જેથી હાલ મામલો થાળે પડ્યો છે




Latest News