મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ કેનાલમાં પડી ગયેલા ગૌવંશના જીવને ફાયરમેન બચાવ્યો


SHARE









મોરબીની મચ્છુ કેનાલમાં પડી ગયેલા ગૌવંશના જીવને ફાયરમેન બચાવ્યો

મોરબીમાંથી મચ્છુની કેનાલ પસાર થાય છે તેમાં શનાળા રોડે ઉમિયા સર્કલ પાસે ગૌવંશ પડી ગયું હતું જેથી કરીને તેની જાણ ત્યાંથી પસાર થઈ રહેલા લીડીંગ ફાયરમેનને થતાની સાથે જ તેને સ્થાનિક લોકોને સાથે રાખીને પાણીમાં પાણી ગયેલા ગૌવંશને બચાવવા માટેની કામગીરી શરૂ કરી હતી અને લીડિંગ ફાયરમેન જયેશ ડાકી સહિતના લોકોએ દોરડાની મદદથી કેનાલમાં પાણી ગયેલા ગૌવંશને બહાર કાઢીને જીવદાન આપ્યું હતું




Latest News