મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર સિરામિક કારખાનામાં જીએસટીની ટીમના ધામા


SHARE









મોરબીના લીલાપર રોડ ઉપર સિરામિક કારખાનામાં જીએસટીની ટીમના ધામા

મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ કારખાનામા જીએસટી વિભાગ દ્વારા સર્ચ કરવામા આવે છે તેવી જ રીતે મોરબીના લીલપર રોડે આવેલ સિરામિક કારખાનામાં જીએસટી વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેની મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડે ઉપર આવેલ આજવીટો સિરામિક ફેકટરીમાં જીએસટી વિભાગની ટીમે સર્ચ શરૂ કર્યું હતું જો કે, તે અંગેની કોઈ જ સતાવાર વિગતો સામે આવે નથી




Latest News