મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જુના અમરાપર શાળામાં ટ્વીનિંગ પ્રોગ્રામ યોજાયો


SHARE









મોરબીના જુના અમરાપર શાળામાં ટ્વીનિંગ પ્રોગ્રામ યોજાયો

શાળામાં શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ આદાન પ્રદાન થાય તે હેતુસર શાળા ભાગીદારી કાર્યક્રમ ચાડધ્રા અને જ અમરાપર શાળા વચ્ચે ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો હતો બંને શાળાના વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપી શાળાની વિવિધ શ્રેષ્ઠ બાબતોથી અવગત કર્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા શાળ ગણિત-વિજ્ઞાન અને પુસ્તકનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પવન ચક્કી, ડાયનેમો, સૂર્ય-ચંદ્ર,વિવિધ ગ્રહો, માન પાચનતંત્ર જેવા વિવિધ વિજ્ઞાનના પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવ આવી. જેમાં બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ શાળામાં આવેલ સેલ્ફી કોર્નર વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું બની રહ્યો હતો. આ ટ્વીનિંગ પ્રોગ્રામને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા જહેમત ઉઠાવી હતી.




Latest News