મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે અને પાનેલી ગામમાં મંદિરે દિવડાની મહાઆરતી યોજાઇ


SHARE









મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે અને પાનેલી ગામમાં મંદિરે દિવડાની મહાઆરતી યોજાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ગઇકાલે ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ગઇકાલે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યાર બાદ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોરબીની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાભ લીધેલ હતો મોરબી તાલુકાનાં પાનેલી ગામે ગામ સમસ્ત દ્વારા મંદિરે દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ આખાના લોકો આવ્યા હતા અને રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગ રૂપે ગામના લોકો દ્વારા આ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના મોટભાગના ગામોમાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું




Latest News