મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના કાંતિલાલ બાવરવા બન્યા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત એકમના અધ્યક્ષ


SHARE









મોરબીના કાંતિલાલ બાવરવા બન્યા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત એકમના અધ્યક્ષ

અખિલ ભારતીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરીથી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત એકમના અધ્યક્ષ તરીકે કાંતિલાલ બાવરવાને નિયુક્ત કરવામાં આવ્યા છે. અને કાંતિલાલ બાવરવા કોંગ્રેસ પક્ષના સંગઠનમાં વિવિધ પદ પર કામ કરીને સક્રિયતાથી જવાબદારી સંભાળી ચુક્યા છે. તેઓની નિમણુંકને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ આવકાર સાથે શુભેચ્છા પાઠવી છે. આવી જ રીતે અખિલ ભારતીય કોંગ્રેસની મંજૂરીથી આદિવાસી વિભાગના રાષ્ટ્રિય અધ્યક્ષ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી વિભાગના પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે ધારાસભ્ય આનંદ ચૌધરીને નિયુક્ત કર્યા છે અને દક્ષિણ ગુજરાત માંડવી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અગાઉ અખિલ ભારતીય કોંગ્રેસ આદિવાસી વિભાગના રાષ્ટ્રિય સંયોજક તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે તેઓની નિમણુંક કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોએ આવકાર સાથે શુભેચ્છા પાઠવી છે.




Latest News