મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા શાળા નં-૧ ૧ માં શિક્ષકની સરાહનીય કામગીરી


SHARE









મોરબી તાલુકા શાળા નં-૧ ૧ માં શિક્ષકની સરાહનીય કામગીરી

મોરબી તાલુકા શાળા નંબર- ૧ ના શિક્ષક ભાવેશભાઈ બોરીચાની વિદ્યાર્થી પ્રત્યેની લાગણી અને પોતાની કર્તવ્ય નિષ્ઠા બતાવતું કાર્ય કરેલ હતું અને એક વિદ્યાર્થી માણેક સમીર હુસેનભાઇની છેલ્લા ચાર વર્ષથી શિષ્યવૃત્તિ બેન્ક એકાઉન્ટ મિસ્ટેકથી બીજાના ખાતામાં જતી રહેલ હતી આ રકમ રૂપીયા ૭૪૫૦ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો અને આ તકે તાલુકા શાળાના આચાર્ય સુભાષભાઈ ખાંભરાએ ભાવેશભાઈ બોરીચાને  આવા સરાહનીય કાયૅ કરેલ તે બદલ આભાર વ્યક્ત કરેલ છે




Latest News