મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના વીરપરડા ગામે સરપંચ તથા સ્ટાફના સહયોગથી આધાર કાર્ડ માટે કેમ્પ યોજાયો


SHARE









મોરબી તાલુકાના વીરપરડા ગામે સરપંચ તથા સ્ટાફના સહયોગથી આધાર કાર્ડ માટે કેમ્પ યોજાયો

આજના સમયમાં મોટાભાગની સરકારી યોજનાઓ તથા અન્ય બાબતો માટે આધાર કાર્ડ મહત્વનું બન્યું છે.ત્યારે ગામના લોકોના આધારકાર્ડને લગતા પ્રશ્નોને એકી સાથે ઉકેલી શકાય તે માટે મોરબી તાલુકાના વીરપરડા ગામે ગામના સરપંચ અજયસિંહ જાડેજા દ્વારા સ્ટાફની સાથે સંકલન કરીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના વિરપરડા ગામે ગત તા.૨૪ ના રોજ ગ્રામપંચાયત ઓફિસ ખાતે સરપંચ અજયસિંહ જાડેજા અને વીસીઇ આશિક સુમરાના સહયોગથી આધારકાર્ડનો કેમ્પ યોજાયો હતો.જેમાં આધારકાર્ડને લગતી તમામ કામગીરીઓ ગામ લોકોને કરી આપવામાં આવી હતી.આ કેમ્પનો ૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.ગામના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.આ કેમ્પમાં હજનાળી ગ્રામપંચાયતની આધાર કીટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો




Latest News