માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની અન્ડર ૧૪  કરાટે સ્પર્ધામાં કલ્પ પંડિત વિજેતા


SHARE









મોરબી જિલ્લા કક્ષાની અન્ડર ૧૪  કરાટે સ્પર્ધામાં કલ્પ પંડિત વિજેતા

ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલમહાકુંભમાં મોરબી જિલ્લા કક્ષાની અન્ડર ૧૪  કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન કલ્પ અમિતભાઈ પંડિતએ હાંસેલ કર્યું છે જેથી તેને પરિવારશાળામિત્રો તરફથી શુભકામનાઓ આપવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કલ્પ ૪૦ જેટલી સ્પર્ધામાં વિજેતા થઈ ચૂકેલ છે તેવું તેના પરિવારે જણાવ્યુ છે






Latest News