મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સંસદમાં રજૂ થયેલ બજેટનું Live પ્રસારણ જોઈને પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું


SHARE









મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સંસદમાં રજૂ થયેલ બજેટનું Live પ્રસારણ જોઈને પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું

દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ કેન્દ્ર દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે.  આ ચૂંટણીનું વર્ષ હોવાથી આ માત્ર 'વોટ ઓન એકાઉન્ટ' બજેટ હતું. જેથી કોમર્સ તેમજ મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સમાવિષ્ટ બજેટ અંગેના મુદ્દાઓ સમજી શકે તે માટે નવયુગ કોલેજ દ્વારા લાઈવ પ્રસારણની ગોઠવણી કરેલ જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ બજેટ વિશે અવનવી બાબતોની ચર્ચાઓ કરવામાં આવેલ હતી જેમાં ટેક્સને લગતી બાબતો, રૂપિયો ક્યાંથી આવશે ? ક્યાં ખર્ચ થશે, ભવિષ્યની યોજનાઓ, કઇ વસ્તુ મોંઘી અને સસ્તી થશે વગેરે વિશે ગ્રુપ ચર્ચાઓ થયેલ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટ વિશે વિદ્યાર્થીઓએ રસપ્રદ માહિતી મેળવી હતી અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.




Latest News