અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે હજરત ગેબનશાહપીરનો આજે ઉર્ષ મુબારક, કવ્વાલીનું આયોજન કરાયું


SHARE









ટંકારા ખાતે હજરત ગેબનશાહપીરનો આજે ઉર્ષ મુબારક, કવ્વાલીનું આયોજન કરાયું

ટંકારા ખાતે આજે ૬ ફેબ્રુઆરી ને મંગળવારે હજરત ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક યોજાશે. ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હજરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર રોડ, અમરાપર રોડ ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 

ઉર્ષ મુબારક પ્રસંગે હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે સંદલ શરીફ મંગળવારે સવારે ફઝરની નમાઝ બાદ અને નમાઝે મગરીબ પછી ન્યાઝ શરીફ યોજાશે. અને કવ્વાલીના કાર્યક્રમમાં રાત્રે ૧૦ કલાકે હિન્દુસ્તાનના મશહુર હક હુસેન મૌલા હુસેન ઝહીરમીયા દ્વારા કવ્વાલી રજૂ કરાશે.વધુ વિગત માટે ગાદીનશીન સૈયદહબીબમિયા જીલાનીમિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા) ના મો. નંબર ૮૧૨૮૮ ૭૮૬૯૨ ઉપર સંપર્ક કરી શકાશે. આ સમગ્ર કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.




Latest News