મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના


SHARE













રામધામના ધાર્મિક કાર્યક્રમ-જલયાત્રામાં જોડાવા મોરબીથી લોહાણા સમાજના આગેવાનો રવાના

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી રામધામ-જાલીડા ખાતે યોજાનાર ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજનાં આગેવાનો રવાના થયેલ છે મોરબી શ્રી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીમંત્રી નરેન્દ્રભાઈ રાચ્છમોરબી જલારામ સેવા મંડળ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણીજલારામ મંદિર મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનો રામધામ જવા માટે રવાના થયેલ છે સમસ્ત રઘુવંશી સમાજની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા ખાતે ત્રિદીવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ યોજાનાર હોયતેની ભવ્ય તેમજ દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે. તે જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના આગેવાનોએ મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીમંત્રી નરેન્દ્રભાઈ રાચ્છજલારામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણીચિરાગભાઈ રાચ્છકીશોરભાઈ ઘેલાણીઅનિલભાઈ સોમૈયાઅનિલભાઈ ગોવાણીશ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન સોમૈયાની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતેથી પ્રસ્થાન કર્યુ હતુ તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે






Latest News