મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું નજીક પોલીસની બોલેરોએ બાઇકને હડફેટે લેતા આધેડને ઇજા


SHARE













મોરબીના ઘૂટું નજીક પોલીસની બોલેરોએ બાઇકને હડફેટે લેતા આધેડને ઇજા

મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક પાસે રોંગ સાઈડમાં આવેલ બોલેરો જીપે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક લઈને જઈ રહેલા આધેડને ઇજા થયેલ હતી જેથી કરીને ત્યાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને લોકો રોષની લાગણી ફેલાઈ હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામ તરફ જવાના રસ્તે આવેલ હરિઓમ પાર્ક પાસે હળવદ તરફથી બાઈક લઈને આધેડ જઈ રહ્યા હતા ત્યારે હીરાભાઈ બચુભાઈ રોઝડીયા નામના આધેડના બાઇકને રોંગ સાઈડમાં આવેલ પોલીસની બોલેરો ગાડીએ હડફેટે લીધા હતા જેથી કરીને હરિભાઇને ઇજા થયેલ હતી જેથી કરીને લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને લોકોમાં પોલીસ સામે રોષની લાગણી ફેલાઈ હતી






Latest News