મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ગાંધીજીનું વિશાળ સ્કેચ બનાવીને મોરબીના યુવાને મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન


SHARE









ગાંધીજીનું વિશાળ સ્કેચ બનાવીને મોરબીના યુવાને મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

મોરબી જિલ્લાના જુના ઘાટીલા ગામના રાજકુમાર હસમુખભાઈ અઘારાએ ૩ ઓક્ટોમ્બર ૨૦૨૩ ના રોજ ૧૫ કાગળની શીટ ભેગી કરીને ૨૧૦ x ૨૮૦ ની સાઈઝનૂ ગાંધીજીનું વિશાળ સ્કેચ બનાવ્યું હતું આ સ્કેચને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, આ  યુવાને પહેલા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળલ છે




Latest News