મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈના હસ્તે ચેકડેમના કામનું ખાતમુહૂર્ત કરાયું


SHARE









ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈના હસ્તે ચેકડેમના કામનું ખાતમુહૂર્ત કરાયું

ટંકારા તાલુકાનાં નસીતપર, ઉમિયાનગર અને મોટા રામપર  વગેરે ગામોને સિંચાઈ પૂરું પાડતા ડેમી નદી ઉપરના ચેકડેમનું નવીનીકરણનું કામ મજૂર કરવામાં આવેલ છે તે કામ માટે રૂપિયા ૩૮ લાખ મંજૂર થયેલ છે તે કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ નવીનીકરણ થકી આસપાસના ગામોના ખેડૂતો સિંચાઈનો ભરપૂર લાભ મળશે તેવી તેમણે જણાવ્યુ છે




Latest News