મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો


SHARE









હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો

હળવદની તક્ષશીલા સ્કૂલમાં ધો ૧ થી ૯ અને ધો. ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયેલ હતો, જેમાં મોરબીના યુવા કવિ કવિ જલરૂપ  દ્વારા બાળકોને ભગવદ ગીતાના કર્મનો સિદ્ધાંત તેમજ જીવનમાં અભ્યાસ દ્વારા વિકાસ કેવી રીતે કરવો તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું તે ઉપરાંત તેમની પાસે જે સિક્કાઓનું કલેકશન,  દેશી રાજા  રજવાડાંઓના ફોટાઓનું કલેક્સન,  ૮૦ ફુટ કાગળ પર ગીતાજી ટાઈપ કરેલ, તેમજ ગુજરાતના ૨૫૧ કવિઓની ગઝલ ૨૫૧ ફુટ કાગળ પર હસ્તલિખિત  પુસ્તક ,તેમજ વિવિધ દેશના રાષ્ટ્ર ધ્વજનું કલેકશન બાળકોએ નિહાળેલ હતું આ પ્રસંગે  શાળાના આચાર્ય મહેશભાઈએ કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.




Latest News