મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર શાળાના તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉતીર્ણ


SHARE









મોરબીની લાયન્સનગર શાળાના તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉતીર્ણ

મોરબીમાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. આ શાળાના કુલ ૭૭ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી હતી. જે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વિદ્યાર્થીઓમાંથી ૧૭ વિદ્યાર્થીઓ વિશેષ યોગ્યતા સાથે અને ૨૫ વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા છે. આ સિદ્ધિ માટે શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે.




Latest News