મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકતી હોસ્પિટલને પાલિકાએ કર્યો દંડ


SHARE









મોરબીમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકતી હોસ્પિટલને પાલિકાએ કર્યો દંડ

મોરબીમાં જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને દંડ કરવામાં આવી રહ્યો છે તેવામાં જાહેરમાં એક હોસ્પિટલે મેડિકલ વેસ્ટ ફેંકયો હતો જેથી કરીને પાલિકની ટિમ ત્યાં પહોચી હતી અને મોરબીમાં આવેલ જનની હોસ્પિટલને પાલિકા દ્વારા ૫૦૦૦ નો દંડ કરવામાં આવેલ છે અને હવે પછી મેડિકલ વેસ્ટનો નિયમોનુસાર નિકાલ કરવાની સુચના આપી છે.




Latest News