મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમું સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું


SHARE









મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમું સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા મધ્યમ વર્ગની બહેનોની રોજીરોટી માટે કુબેરનાથ રોડ લુહાર શેરીના નાકે ગ્રીનચોકની બાજુમાં આ સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.જેના સંચાલિકા જાગૃતિબેન પરમાર દ્વારા કટીંગ અને સીવણ શીખવવામાં આવશે.આ પાંચમાં સીવણ કેન્દ્રનું ઉદઘાટન સમિતિના ચેરમેન દેવકરણભાઈ આદ્રોજા, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવભાઈ સી.ફૂલતરિયા અને બાલુભાઈ કડીવાર હાજર રહ્યાં હતા.બહેનો સીવણ શીખીને પગભર બનીને કુટુંબ અને સમાજને ઉપયોગી બને તેવી ભાવના આ તકે વ્યક્ત કરવામાં આવી હતી.તેમ સભ્ય ટી.સી.ફૂલતરિયાએ યાદીમાં જણાવેલ છે




Latest News