મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા


SHARE











મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા

મોરબી નિવાસી હાલમાં એચ.એન્ડ એચ.બી કોટક સાયન્સ કોલેજ,રાજકોટ ખાતે રસાયણશાસ્ત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા જલ્પાબેન ગૌરવભાઈ ઝાલરીયાએ “SYNTHESIS,CHARACTERIZATION AND BIOLOGICAL EVALUATION OF SOME METAL COMPLEXES”વિષય પર મહાશોધ નિબંધ ડો.મનહરવી.પરસાનિયાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરતા તેઓને સૌરાષ્ટ્રયુનિવર્સીટી દ્વારા પીએચડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે.જલ્પાબેન કે જેઓ ગોરધનભાઈ નરશીભાઈ તથા લાભુબેન ગોરધનભાઈ ગડારાના દિકરી (મુળગામ‌ ખેંગારકા) અને સ્વ.ગોપાલભાઈ શિવલાલભાઈ તથા ગીતાબેન ગોપાલભાઈ ઝાલરીયાના પુત્રવધુ (મુળગામ‌ લુંટાવદર) એ પીએચડી ની ડિગ્રી મેળવીને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.






Latest News