મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ગીતાંજલી વિદ્યાલય-મોરબી દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન


SHARE









ગીતાંજલી વિદ્યાલય-મોરબી દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન

ગીતાંજલી વિદ્યાલયએ શૈક્ષણિક વર્ષ 2024/25 માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન કરેલ છે જેમાં ધોરણ 6 થી 11 સુધીના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે આ પરીક્ષા OMR પધ્ધતિથી લેવામાં આવશે વિદ્યાર્થીને અનુકૂળ રહે તે માટે  સ્કોલરશીપ પરીક્ષા ચાર અલગ અલગ તારીખે ગોઠવેલ છે વિદ્યાર્થી કોઈ પણ એક તારીખે આ પરીક્ષા આપી શકશે એકથી વધુ વાર આ પરીક્ષા આપી શકાશે નહી, 

જેના માટે લીંક પર રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે.જેની લીંક નીચે આપેલ છે.આ પરીક્ષામાં દરેક ધોરણમાં 100 માર્કસનુ પેપર રહેશે જેમાં ગુજરાતી , હિન્દી, અંગ્રેજી , ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી , સામાજિક વિજ્ઞાાન તથા જનરલ નોલેજના પ્રશ્ન રહેશે.

શાળાએ આવવાનો સમય: 9:00 A.M

પેપર નો સમય: 9:30 A.M to 11:30 A.M

પરીક્ષા રાઉન્ડ

1 Round = 31 March 

2 Round = 6 April 

3 Round = 20 April 

4 Round = 1 May

સ્કોલરશીપ

75 to 80 માર્ક = 10 % ફી માફી 

81 to 85 માર્ક = 15 % ફી માફી

86 to 90 માર્ક = 20 % ફી માફી 

91 to 95 માર્ક = 25%  ફી માફી

96 to 99 માર્ક = 50% ફી માફી                                                                                                                                                                           100 માર્ક        = 75% ફી માફી

 

????????રજીસ્ટ્રેશન માટેની લીંક

????????????????????????????????

https://surveyheart.com/form/65fbabc055ab9413b4b68e0e

 

વધુ માહિતી માટે સંપર્ક નંબર :

7016278907 / 8401460641 




Latest News