મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીની રિયલ ક્રિકેટ એકેડમિમાં સોમવારથી બે દિવસ વુમન્સ પ્રીમિયર લીગની સ્ટાર ખેલાડી આશા શોભના હાજર રહેશે


SHARE











મોરબીની રિયલ ક્રિકેટ એકેડમિમાં સોમવારથી બે દિવસ વુમન્સ પ્રીમિયર લીગની સ્ટાર ખેલાડી આશા શોભના હાજર રહેશે

મોરબીમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમિમાં નવા ખેલાડીઓનો પ્રવેશ ચાલી રહ્યો છે ત્યારે વુમન્સ પ્રીમિયર લીગની RCBની પ્લેયર આશા શોભના સોમવારથી બે દિવસ મોરબીમાં ત્યાં રહેવાના છે અને તેઓ રિયલ ક્રિકેટ એકેડમિના ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવશે.

મોરબીના આંગણે સૌ પ્રથમવાર વુમેન્સ પ્રીમિયમ લીગની ચેમ્પિયન ટીમની પ્લેયર આશા શોભના આવી રહ્યા છે અને તા. ૧ અને ૨ એપ્રિલના રોજ રિયલ ક્રિકેટ એકેડમિમાં આશા શોભના જોય નામની પ્લેયર બે દિવસ માટે ત્યાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવશે અત્રે ઉલેખનીય છે કે, આશા ૨૦૨૪ માં વુમન પ્રીમિયર લીગમાં બીજા નંબર ઉપર વિકેટ લેવામાં રહી છે. અને આરસીબીને ચેમ્પિયન બનાવવામાં તેનો સિંહફાળો રહ્યો છે. તેને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા જોવા માટે મોરબી વાસીઓને રિયલ ક્રિકેટ એકેડમી ખાતે આવવા માટે ભીમાણી વિશાલ અને તેની ટીમે આમંત્રણ આપેલ છે






Latest News