મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
Breaking news
Morbi Today

મોરબી ટ્રાફિક પોલીસે વાલીથી છુટ્ટા પડેલ દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













મોરબી ટ્રાફિક પોલીસે વાલીથી છુટ્ટા પડેલ દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબીના નગર દરવાજા ટ્રાફિક ચોકી ખાતે એક ત્રણ વર્ષનો બાળક મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે તેના વાલીને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ બાળક તેના વાલીથી છુટ્ટું પડી ગયું હોવાનું સામે આવ્યું હતું જેથી ટ્રાફિક પીઆઇ ની સૂચનાથી ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર, કોન્સ્ટેબલ ભાનુભાઈ, દેવાયતભાઈ, ટીઆરબી જવાન ફયાઝખાન પઠાણ તેમજ સ્થાનિક મહંમદશા દ્વારા નાસ્તા ગલીની આજુબાજુ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકના વાલીને શોધીને જરૂરી ખરાઈ કરીને તે બાળકને વાલીને પરત સોંપવામાં આવ્યું હતું.






Latest News