મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા વરણી: આખી ટીમ તૈયાર


SHARE







મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા વરણી: આખી ટીમ તૈયાર

મોરબી જીલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિ પ્રમુખ દ્વારા પ્રદેશના પ્રમુખ સાથે ચર્ચા કરીને હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ પદે મોરબી તાલુકા પંચાયતના માજી સભય વિજયભાઈ નારણભાઈ કોટડીયાની વરણી કરવામાં આવેલ છે અને તેમના દ્વારા મોરબી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમને આજે જ જાહેર કરી દેવામાં આવી છે

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ નારણભાઈ કોટડીયા દ્વારા જે ટીમને જાહેર કરવામાં આવેલ છે તેમાં ઉપપ્રમુખ પદે અમરશીભાઈ સીદાભાઈ મકવાણા, હરખાભાઈ નાનજીભાઈ વડરૂકિયા, હિતેશભાઈ રામજીભાઈ કાચરોલા, ગૌરવભાઈ બચુભાઈ સરસાવડીયા, મનિષભાઈ ભુદરભાઈ ભીલા, રામસીંગ અલીયાજી ઝાલા, લલીતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા, મહેશભાઈ મગનભાઈ કાલરીયા, રવજીભાઈ વાઘજીભાઈ કાલરીયા અને અલ્પેશભાઈ લાલજીભાઈ અધારાની વરણી કરેલ છે તો મહામંત્રીમાં વિનોદભાઈ લાલજીભાઈ ચૌહાણ, રાજેશભાઈ પોપટભાઈ પરસાડીયા, યોગેશભાઈ ભીમજીભાઈ અમૃતિયા, રજનીકાંત રામજીભાઈ શીરવી, ધીરજલાલ બચુભાઈ કવાડિયા, નવઘણભાઈ ચભાઈ પરમાર, વાસુદેવભાઈ ધનજીભાઈ કલોલા, મિલન દયારામભાઈ સોરીયા અને મહેશભાઈ દેવરાજભાઈ ભીલની વરણી કરેલ છે તો સહમંત્રીમાં કેશવજીભાઈ કાળાભાઈ રાઠોડ, અશોકભાઈ પરસોતમભાઈ વરાણીયા, કારૂભાઈ વાસાભાઈ બાંભવા, કેશવજીભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા અને જયેશભાઈ રાધવજીભાઈ પરેચાની વરણી કરવામાં આવી છે અને મંત્રી મનુભાઈ કાળાભાઈ કોયચા, ભરતભાઈ વાલજીભાઈ દેગામા, દિનેશભાઈ બેચરભાઈ ડારા, વ્રજલાલ પરસોત્તમભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ ધનજીભાઈ વરાણીયા અને લાખાભાઈ ગોવિંદભાઈ રાઠોડની વરણી કરવામાં આવેલ છે અને કારોબારી સભ્યમાં મગનભાઈ હરખાભાઈ કંડીયા, હરદાસભાઈ મનજીભાઈ ટેટીયા, પ્રાણજીવનભાઈ ભાણજીભાઈ વીડજા અને પૃથ્વીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાની વરણી કરેલ છે જેથી કરીને કોંગ્રેસનાં તાલુકા અને જિલ્લાના હોદેદારો અને કાર્યકરોએ નવી વરણીને આવકારીને હતી અને અભિનંદન આપવામાં આવ્યા છે






Latest News