મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબીમાં દરવર્ષે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ૪૩ માં દરિયાલાલ પ્રભુના પ્રાગટય દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આરતી, રામાયણ પ્રવચન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં નગર  દરવાજા પાસેની શેરીમાં આવેલ દરિયાલાલ મંદિરે દર વર્ષે દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વશે પણ દરિયાલાલ જન્મ જયંતિના દિવસે વરુણ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબીમાં આવેલ દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સર્વે ભાવિકોને લાભ લીધો હતો






Latest News