મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં રમજાન ઈદની નમાઝ અદા કરીને ઠેરઠેર ઈદની ઉજવણી કરાઇ


SHARE











મોરબી શહેર અને જિલ્લામાં રમજાન ઈદની નમાઝ અદા કરીને ઠેરઠેર ઈદની ઉજવણી કરાઇ

મોરબી શહેર સહિત જિલ્લાભરમાં આજે રમઝાન ઈદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી અમે મોરબી શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે નમાઝ અદા કરીને મુસ્લિમ બિરદારોએ એકમેકને ઈદની શુભકામનાઓ પાઠવી હતી તેમજ આજના દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શહેર અને જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાવમાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૩૦ દિવસ સુધી રોજા રાખ્યા બાદ મુસ્લિમ બિરદારોએ આજે રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી હતી અને દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરદારોએ ઈદની નમાજ અદા કરી હતી અને એકમેકને રમજાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવવામા આવી હતી આ તકે સમાજના ધર્મગુરુ અને આગેવાનો સહિતના હાજર રહ્યા હતા






Latest News