મોરબીની મચ્છુ નદીમાં ડુબી ગયેલ બે તરૂણ-એક યુવાનને શોધવા ફાયરની ટીમ ઉંધામાથે: એસડીઆરએફની ટીમ બોલાવી
Morbi Today
મોરબી: ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી પર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી
SHARE







મોરબી: ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી પર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી
મોરબીના જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતીની સૂચના મુજબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.જે.દવે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડૉ.ડી.જી.બાવરવા તથા ટંકારા તાલુકાના સુપરવાઇઝર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાવડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાવડીના સ્ટાફ ફાર્મસિસ્ટ, એફએ, લેબ ટેક., સીએચઓ સિદ્ધરાજ ગઢવી, MPHW (મિલન પડાયા) વોર્ડ આયા, વોર્ડ બોય દ્વારા ઔષધીય વૃક્ષો જેવા કે તુલસી, અરડૂસી, લીમડો આમળા,બોરસલી જેવા આશરે ૫૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
