મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે છાસ વિતરણ કરાયું


SHARE













મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે છાસ વિતરણ કરાયું

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે માટે વાવડી રોડ પર આવેલ રાધા પાર્ક સોસાયટીના ગેટ પાસે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પેશિયલ પંજાબી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં અંગ દઝાડતી ગરમીમાં એકદમ ઠંડી અને ફુદીનો, કોથમીર તથા સેકેલ જીરાના મસાલાથી ભરપૂર પંજાબી છાસ પીને રાહદારીઓને પણ ઠંડકનો અહેસાસ થયો હતો. આ છાસ વિતરણ માટે રાધા પાર્ક સોસાયટીના રહીશો તથા ખાસ કરીને નાના તરૂણોએ ખૂબ જ સહકાર આપ્યો હતો.






Latest News