મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા


SHARE













મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા

મોરબીના બેલ ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં મહા મંડલેશ્વર માં કનકેશ્વરી દેવી દ્વારા સ્થાપિત શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા સંસ્થામાં નિરાશ્રિત, અસહાય, કોઈ પણ કારણથી પરિવારજનોની છત્રછાયાથી વંચિત તેમજ અત્યન્ત જરૂરતમંદ બાળકોનુ સંપૂર્ણ સુરક્ષા, સુવિધા, શિક્ષણ તથા સંસ્કાર સાથે જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધી સરકારના સમાજ સુરક્ષા વિભાગના નિયમ મુજબ કોઈપણ પ્રકારના નાત જાત કે ધર્મના ભેદભાવ વગર લાલન પાલન કરવામાં આવે છે. હાલમાં આ સંસ્થામાં 50 જેટલા દીકરા દીકરીઓની સેવા કરવામાં આવી રહી છે.






Latest News