મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઇ


SHARE









મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઇ

યોગદિવસ નિમિતે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધારા તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ. પારેખ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી ડિસ્ટ્રિક્ટની તમામ કોર્ટના જજ તેમજ કોર્ટનો સ્ટાફ અને જિલ્લાના વકીલોએ ભાગ લીધો હતો. આ શિબિરને સફળ બનાવવા ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધારા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ. પારેખ તથા મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા અન્ય વકીલોએ જહેમત ઉઠાવી હતી.




Latest News