મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં સેવક પેનલનો બહુમતીથી વિજયી


SHARE









ટંકારાની લજાઈ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં સેવક પેનલનો બહુમતીથી વિજયી

ટંકારા તાલુકાની લજાઈ સેવા સહકારી મંડળીમાં તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં સહકાર પેનલના મોરબી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ બળવંતભાઈ કોટડીયા અને ટીમ અને ગૌતમભાઈ વામજાની સેવક પેનલ વચ્ચે ચુંટણી યોજાઈ હતી.જેમાં સેવક પેનલના ૧૬ માંથી ૧૬  ૧૦૨ મત તમામ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો.જેમાં ગૌતમભાઈ વામજા, આશિષ રૈયાણી, રમેશભાઈ મસોત, વિપુલ વામજા, દયારામભાઈ મસોત, ચિરાગ પટેલ, ભૂદરભાઈ વામજા, મગનભાઈ મારવાણીયા, તેજાભાઈ કોટડીયા, હરપાલસિંહ જાડેજા, સુરેશભાઈ મસોત, હુસેનભાઇ વકાલીયા, પિન્ટુભાઈ પાણ, ભાનુબેન જયંતીલાલભાઈ મસોત, ગોદાવરીબેન મનસુખભાઈ મસોત, હરખાભાઈ હરીભાઈ મકવાણા સહિતની સેવક પેનલ ભવ્ય વિજય થયો હતો.આ તકે માજી જિલ્લા પંચાયત ચેરમેન રમેશભાઈ મસોત, પી.ડી.મસોત, જગદીશ રૈયાણી, સંજય મસોત, જીજ્ઞેશ મસોત, મુકેશ વામજા, અશોક પાણ, જગદીશ મસોત, ભગવાનજીભાઇ, વિનોદ અઘારા, પ્રતિપાળસિંહ જાડેજા, વેલજીભાઈ કોટડીયા, મનજીબાપા, અંકુર મસોત, ચંદુલાલ મસોત, ભાણજીભાઈ વામજા, લિંબાભાઈ મસોત, પ્રાણજીવનભાઈ મસોત, ધનજીભાઈ, મામદભાઈ વકાલિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News