મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જીલ્લાના કાર્યકર્તાઓની નિયુક્તિ


SHARE









અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જીલ્લાના કાર્યકર્તાઓની નિયુક્તિ

.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પ્રદેશ અભ્યાસ વર્ગ 18 થી 21 જુન પોરબંદર ખાતે યોજાયો.જેમાં વર્ષ 2024-25 નવનિયુકત જીલ્લા સંયોજક અને વિભાગ સંયોજક ધોષણા કરવામાં આવી જેમાં મોરબી શાખના કાર્યકર્તા મનદિપસિંહ ઝાલાને પુનઃ રાજકોટ વિભાગ સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.ત્તેઓ પુર્વમાં મોરબી સહમંત્રી, મોરબી નગરમંત્રી, મોરબી જીલ્લા સંયોજક, બોટાદ જિલ્લાના સંગઠનમંત્રી, રાજકોટ જિલ્લા સંગઠનમંત્રી જેવી વિવિધ જવાબદારીઓનુ વહન કરી ચુક્યા છે.

તેમજ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે પુનઃ સંજયભાઈ વીરડીયાની નિમણૂક કરવામાં આવી છે તેઓએ પુર્વ મોરબી નગર અધ્યક્ષ જેવી વિવિધ જવાબદારીઓનુ વહન કરેલ છે.અને મોરબી જીલ્લા સંયોજક તરીકે રાજદિપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવેલ છે.તેઓએ પુર્વ કેમ્પસ મંત્રી, હોસ્ટેલ સંયોજક, નગર સહમંત્રી, નગરમંત્રી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરેલ છે.નવી જવાબદારીઓ સોપવામાં આવતા ABVP મોરબી પરિવાર દ્વારા નવા હોદેદારોને અભિનંદન પાઠવવામાં આવેલ છે.




Latest News