વાંકાનેર નજીક રાતીદેવરી પાસે નદીના પુલ ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરનાર શખ્સને દબોચ્યો
મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા
SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા
અષાઢી બીજની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સંતવાણી અને પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક ભક્તો હાજર રહ્યા હતા. અને ભજન તથા ભોજનનો સૌ ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેને દિલીપભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દેવેન્દ્રભાઈ, ત્રિભોવનભાઈ તેમજ અન્ય ભાઈઓ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે

