મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા યુવા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ પદે શિતલબહેન ચૌહાણની વરણી


SHARE









મોરબી જીલ્લા યુવા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ પદે શિતલબહેન ચૌહાણની વરણી

મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયાની આગેવાનીમાં મહિલા યુવા કોંગ્રેસમાં મોરબી જીલ્લા યુવા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરિકે શિતલબહેન કે. ચૌહાણની વરણી કરવામાં આવેલ છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, આઈ.ટી.સેલનાં મહેશભાઈ ફુલતરીયા, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ સોરીયા અને મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી મુસ્તાકભાઈ સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.તેમ મોરબી જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News