મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોડેલ સ્કૂલ હળવદ ખાતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોડેલ સ્કૂલ હળવદ ખાતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

હળવદમાં ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં 60 જેટલા વિદ્યાર્થીઓ અને 20 જેટલા વાલીશ્રીઓની હાજરીમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે બાળકો તથા વાલીઓને માર્ગદર્શન મળી રહે એવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાસિયા, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા હાજર રહ્યા હતા જેમાં N.M.M.S જ્ઞાનસાધના,જ્ઞાનસેતુ,NTSE, પ્રખરતા શોધ કસોટી, SSE, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનારના તજજ્ઞઓ રાજેશભાઇ જાકાસણીયા,ધનજીભાઈ ચાવડા તથા સુનિલભાઈ મકવાણાએ સરસ માર્ગદર્શન આપ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News