મોરબીના બાયપાસ રોડે ગટરના ઢાંકણા ન હોય કોંગ્રેસે ભાજપના ઝંડા લગાવ્યા !
મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું
SHARE









મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું
વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી શહેર મંત્રી આશિષસિંહ જાડેજા અને કુલદીપભાઈ ગોંડલીયા અમરનાથ યાત્રા તેમજ માઁ વૈષ્ણવદેવીની યાત્રા પૂર્ણ કરી તેમના ઘરે પરત ફરતા આશિષસિંહ જાડેજાના પિતા અનોપસિંહ જાડેજા તે વિસ્તારના લોકો, તેમના પરિવારજનો અને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું
